Not Set/ આ જાણીતી અભિનેત્રીના નામનું આધાર કાર્ડ બની ગયું,પછી શું થયું એ જાણવા અહીં ક્લીક કરો

મુંબઇ બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ મુંબઇના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં FIR કરાવી હોવાનું સામે આવ્યું છે. આ એક્ટ્રેસનું માનવું છે કે તેના નામનું નકલી આધાર કાર્ડ બનાવીને મુંબઈમાં તેના નામ પર હોટલમાં રૂમનું બુકિંગ કરવામાં આવી રહ્યું છે. આ મામલે જયારે ઉર્વશીને ખબર પડી તેવી તરતજ તેને  બાંદ્રા પોલીસને જાણ કરી હતી અને ત્યારબાદ FIR કરાવી હતી. મળતી માહિતી પ્રમાણે […]

Entertainment

મુંબઇ

બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ મુંબઇના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં FIR કરાવી હોવાનું સામે આવ્યું છે. આ એક્ટ્રેસનું માનવું છે કે તેના નામનું નકલી આધાર કાર્ડ બનાવીને મુંબઈમાં તેના નામ પર હોટલમાં રૂમનું બુકિંગ કરવામાં આવી રહ્યું છે.

આ મામલે જયારે ઉર્વશીને ખબર પડી તેવી તરતજ તેને  બાંદ્રા પોલીસને જાણ કરી હતી અને ત્યારબાદ FIR કરાવી હતી.

મળતી માહિતી પ્રમાણે ઉર્વશી એક ઈવેન્ટ માટે હોટલમાં આવી હતી ત્યારે તેને હોટલના સ્ટાફ જણવ્યું હતું કે તેના નામ પર ઓનલાઈન  રૂમ બુક કરાવવામાં આવ્યો છે.

ઉર્વશીએ FIRમાં જણાવ્યું હતું કે કોઇ તેના આધર કાર્ડથી હોટલમાં રૂમ બુક કરાવી રહ્યું છે. આધાર કાર્ડ પર ફોટો અને નામના કારણે તેને ખોટી રીતે ઉપયોગ થઇ રહ્યો છે. જો કે એ આધાર પર નંબર છે તે મારો નથી

ઉર્વશી રોતેલાની ફિલ્મ હેટસ્ટોર-હાલમાં રિલીઝ કરવામાં આવી છે આ ફિલ્મ દર્શકોને કઈ ખાસ પસંદ નથી આવી પરંતુ આ ફિલ્મના સોંગ લોકોએ વધુ પસંદ કર્યા છે.