મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- આજે ગાંધીનગરમાં મળશે કેબિનેટની બેઠક
- મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળશે બેઠક
- સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવાને લઇને કરાશે ચર્ચા
- કૃષિ બિલ વિશે જિલ્લામાં સાચી સમજ આપવા મુદ્દે ચર્ચા
- મોદીના ડ્રીમ પ્રોજેકટ સાબરમતી આશ્રમ મુદ્દે સમીક્ષા
- પીએમ વિઝિટ દરમિયાન થયેલ વિશેષ ચર્ચા મુદ્દે
- મગફળીની ખરીદી મુદ્દે ચર્ચા
- કમોસમી વરસાદમાં થયેલા નુકશાનની સમીક્ષા
આપણ જુઓ – કેબિનેટની બેઠકમાં પાક નુકસાની પર થશે ચર્ચા,કોલ્ડવેવની આગાહી…Watch 7 AM News
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…