Gujarat/ રાજ્યના 2000 ઇંટર્ન તબીબોની આખરે થઇ જીત ઇંટર્ન ડોક્ટરોને 18 હજાર રૂપિયાની સ્ટાઇપેંડ આપશે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્યું એલાન, ઇંટર્ન તબીબોનું સ્ટાઇપેંડ 18 હજાર કરાયું December 19, 2020parth amin Breaking News