Vadodara/ વડોદરા મુખ્યમંત્રી માં અમૃતમ, વાત્સલ્ય કાર્ડ કૌભાંડ મામલો, કૌભાંડમાં સંડોવાયેલ ત્રણ આરોપીની ધરપકડ, ત્રણ એજન્ટો નરેશ, મનોજ અને જીતુની ધરપકડ, વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીને પકડ્યા, હજી અન્ય 4 કૌભાંડી એજન્ટોની ધરપકડ બાકી, કૌભાંડમાં કુલ સાત એજન્ટો સામે પોલીસ ફરિયાદ, બોગસ દસ્તાવેજોનાં આધારે બનાવ્યાં 35 ‘માં કાર્ડ’, બોગસ આવકનાં દાખલાનાં આધારે માં કાર્ડ કૌભાંડ આચર્યું December 20, 2020parth amin Vadodara Breaking News