Rajkot/ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીજા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ BA, BBA, BSC, LLB અને BSW સેમેસ્ટર 5ની પરીક્ષા 109 કેન્દ્ર પર 22,524 વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા સૌથી વધુ BA સેમેસ્ટર 5 ના 16,950 વિદ્યાર્થીઓની પરીક્ષા કોવિડ 19ની ગાઈડલાઇન ઘ્યાનમાં રાખી પરિક્ષાનો પ્રારંભ

Rajkot Breaking News