Not Set/ કચ્છના આ શહેરમાં લાગી શકે છે કોરોના વેક્સિન સ્ટોરેજ પ્લાન્ટ

ગુજરાતના મુન્દ્રામાં દેશનો સૌથી પહેલો કોરોના વેક્સિન સ્ટોરેજ પ્લાન્ટ લગાવવામાં આવે તેવી સંભાવના છે.લક્ઝમબર્ગની કંપની પ્રધાનમંત્રી કાર્યાલય સીધી દેખરેખ

Breaking News
corona vaccine

મંતવ્ય બ્રેકિંગ ન્યુઝ

ગુજરાતના મુન્દ્રામાં દેશનો સૌથી પહેલો કોરોના વેક્સિન સ્ટોરેજ પ્લાન્ટ લગાવવામાં આવે તેવી સંભાવના છે.લક્ઝમબર્ગની કંપની પ્રધાનમંત્રી કાર્યાલય સીધી દેખરેખ હેઠળ આ પ્લાન્ટ સ્થાપિત કરવા માટે ઇચ્છુક છે. કોરોનાની વેક્સિન જાન્યુઆરી 2021માં ભારતમાં આવે તેવી સંભાવના છે. ભારતમાં તેના સ્ટોરેજ માટે માઇનસ 15 ડિગ્રી તાપમાન માટેની વ્યવસ્થા થઈ શકે તેઓ એક પણ સ્ટોરેજ પ્લાન્ટ નથી.

blast / કલોલમાં રહસ્યમય વિસ્ફોટમાં બે મકાનો થયા ધરાશાયી, એકનું મોત…

સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રધાનમંત્રી કાર્યાલયની સીધી દેખરેખ માં ની એક કંપની ગુજરાતના કચ્છમાં આવેલા મુન્દ્રામાં આ પ્લાન્ટ સ્થાપિત કરવા માટે તૈયાર થઈ છે. સ્વાસ્થ્ય વિભાગના અધિક નિર્દેશક ડો દિનકર રાવલનું કહેવું છે કે કોરોના સંક્રમિત થઈ ચૂકેલા લોકોમાં મ્યુકરમાયકોસિસનો ખતરો બની રહે છે. જે ફૂગ જન્ય રોગ છે. અમદાવાદ અને રાજકોટમાં તેના કેસો સામે આવ્યા છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે જિલ્લા સ્વાસ્થ્ય અધિકારીઓને એક પરિપત્ર જાહેર કરી અને આ માટે સતર્ક રહેવા માટે માર્ગદર્શિકા જાહેર કરવા માટે કહેવામાં આવ્યું છે.

Award / અમેરિકા તરફથી PM મોદીને મળ્યો વિશિષ્ટ ‘લીજેન્ડ ઓફ મેરિ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…