Ahmedabad/
ગુરુવારે સાંજે શહેરના ચાંદલોડિયા, સાબરમતી, મોટેરા, વેજલપુર, ન્યુ રાણીપ, ગોતા, ઘોટલોડિયા સહિતના વિસ્તારોમાં પાણીકાપ, જાસપુર પ્લાન્ટમાં રીપેરીંગના કારણે 6 કલાક બંધ રખાશે, શુક્રવારે સવારે રાબેતા મુજબ જથ્થો અપાશે
