Arvalli/
બાયડ રેમડીસીવીર ઇન્જેક્શન મામલે ઓડિયો વાયરલ, ઇંજકેશન હોસ્પિટલ બહાર વેચી દેવાયાનો આરોપ, બાયડની વાત્રક હોસ્પિટલ સામે હિંમતનગર સિવિલના RMOના ગંભીર આક્ષેપ
