ભાવનગર/
મહુવાના કસાણ ગામે દીપડાએ કર્યો હુમલો, મહિલા પર દીપડાએ કર્યો જીવલેણ હુમલો, શ્રમિક કામ કરતી મહિલા પર ગામની સીમમાં કર્યો હુમલો, મહિલાને સિવિલ હોસ્પિ.માં ખસેડી બાદ ડોક્ટરે મૃત જાહેર કરી
