BJP/ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા આવશે ગુજરાત, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કરશે મુલાકાત, કમલમ કાર્યાલય ખાતે મહત્વની યોજશે બેઠક, બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દે કરશે ચર્ચા January 2, 2021parth amin Breaking News