Crime/ અશ્લીલ વીડિયો અને ઓનલાઇનનાં કારણે આવા થાય છે ગુના, જાણી રહી જશો દંગ

કોરોનાનાં કાળમા અનેક વસ્તુઓ ઓનલાઇન થઇ , ડિઝિટલ ક્રાંતીનું ખરેખર ઇમ્પ્લીમેન્ટેશન આ સમયમાં જોવામાં આવી રહ્યું છે. ટેક્નોલોજી આમ તો હમેશા કન્સટ્રક્ટીવ હોય છે પરંતુ લાભ આપતી દરેક વસ્તુમાં ભય સ્થાન પણ આટલા જ હોય છે અને એ ભય સ્થાનો હવે ઘીમે ઘીમે ઉજાગર થઇ રહ્યા છે.

Gujarat Surat

કોરોનાનાં કાળમા અનેક વસ્તુઓ ઓનલાઇન થઇ , ડિઝિટલ ક્રાંતીનું ખરેખર ઇમ્પ્લીમેન્ટેશન આ સમયમાં જોવામાં આવી રહ્યું છે. ટેક્નોલોજી આમ તો હમેશા કન્સટ્રક્ટીવ હોય છે પરંતુ લાભ આપતી દરેક વસ્તુમાં ભય સ્થાન પણ આટલા જ હોય છે અને એ ભય સ્થાનો હવે ઘીમે ઘીમે ઉજાગર થઇ રહ્યા છે. અહી આપેલા બે કિસ્સામાં લોક માનસમાં પરિવર્તન અને ટેક્નોલોજીનો સીધો સબંધ જોવામાં આવે છે. આ બનેં કિસ્સાઓ એક વખત તો આપને પણ વિચારતા કરી જ દેશે…

સુરતના ઉધના વિસ્તારમાં બાળકીઓને મોબાઈલમાં અશ્લીલ વીડિયો બતાવી છેડતી કરનાર વૃદ્ધની ઉધના પોલોસે ધરપકડ કરી છે. 60 વર્ષના વૃદ્ધે વિસ્તારમાં રહેતી 6 વર્ષની બાળકી અને 4 વર્ષની બાળકીને મોબાઇલમાં અશ્લીલ વીડિયો-ફોટો બતાવીને અપડલાં કર્યા હતા.

A madhyapradesh youth was Mischief with a five-year-old girl in Morbi

સુરતના ઉધના વિસ્તારમાં રહેતા પરિવારે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. રાત્રે બાળકી ઘર પાસે રમતી હતી ત્યારે તેની સાથે 4 વર્ષની અન્ય એક બાળકી રમતી હતી. તે સમયે તેજ વિસ્તારમાં રહેતો 60 વર્ષિય અશોક શિવલાલ રાણા ત્યાં આવ્યો હતો. તેને બંને બાળકીને થોડા અંતરે લઈ જઈ બંનેને મોબાઇલ ફોનમાં અશ્લીલ વીડિયો બતાવીને અડપલાં કર્યા હતા. ત્યાર બાદ અશોકે બાળકીઓને જવા દીધી હતી. યાસ્મીને તેના માતા-પિતાને અશોકની હરકત વિશે વાત કરી હતી. બાળકીઓને પરિવારજનોએ પોલીસને જાણ કરતા પોલીસે અશોકને પકડી લીધો હતો. અશોક ખાનગી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરે છે.

સુરતમાં સગી ભાભી સાથે ઝગડો થતા ભાભીને પાઠ ભણાવવા માટે 18 વર્ષીય દિયરે સોશિયલ મીડિયા પર બોગસ એકાઉન્ટ બનાવીને તેના પરથી ભાભીને બિભ ત્સ મેસેજ કરીને ધમકી આપી હતી. સાયબર સેલ દ્વારા દિયરની ધરપકડ કરવામાં આવી છે.

ഇന്‍സ്റ്റഗ്രാം വീഡിയോയുടെ പേരില്‍ യുഎഇയില്‍ യുവാവിന് 3 ലക്ഷം ദിര്‍ഹം പിഴ

સુરત સાયબર ક્રાઈમ પોલીસને ફરિયાદ મળી હતી કે ફરિયાદીને સોશિયલ એકાઉન્ટ પર બિભત્સ મેસેજ અને ધમકી મળતી હતી. સાયબર ક્રાઈમ પોલીસે આ ગુનામાં ફરિયાદી મહિલાના દિયર સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે. તપાસમાં ખબર પડી કે મહિલાનો તેના પતિ સાથે ઝગડો થતા વાત ડિવોર્સ સુધી પહોંચી હતી. આ જ મુદ્દે તેનો દિયર સાથે ઝગડો થયો હતો. તેથી ભાભીને પાઠ ભણાવવા માટે દિયરે સોશિય સાઇટ પર બોગસ એકાઉન્ટ બનાવીને બિભત્સ મેસેજ કરીને ધમકી આપી હતો. વારંવાર ધમકી અને અશ્લીલ મેસેજ મળતા મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલોસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…