Gujarat/
રાજકોટ: ભક્તિનગર પોલીસને મળી મોટી સફળતા, રામેશ્વર શરાફી સહકારી મંડળીના ચેરમેનની કરી ધરપકડ, સંજય દુધાગરા મંડળીનો મુખ્ય સંચાલક છે, સંજય દુધાગરા કાલાવડ ગામથી ઝડપાયો, વાઇસ ચેરમેન અને વિપુલ વસોયાની પણ કરાઈ ધરપકડ
