India/
ભારતમાં બીજી વેક્સિનને અપાઇ મંજૂરી, સિરમ બાદ હવે ભારત બાયોટેકની સ્વદેશી વેક્સિનને મંજૂરી, ભારત બાયોટકેની કોવેક્સિન રસીને અપાઇ મંજૂરી, ઇમર્જન્સી ઉપયોગ માટે કોવેક્સિનને મળી મંજૂરી, એક્સપર્ટ કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય
