India/
કોરોના વેક્સિનને મંજૂરી મળતા પીએમનું ટ્વિટ, PM મોદીએ ટ્વીટ કરીને દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા, વૈજ્ઞાનિકોને અભિનંદનઃ પીએમ , આજે દરેક ભારતીય માટે ગર્વનો દિવસઃ પીએમ બંને વેક્સીન ભારતમાં બની છેઃ પીએમ મોદી
