Rajkot/ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકોટના આ ઉમેદવારોની દાવેદારી, યાદી જાહેર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ જોડાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીના ઉચ્ચ હોદ્દેદારો દ્વારા અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી

Gujarat
1

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે  આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ જોડાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીના ઉચ્ચ હોદ્દેદારો દ્વારા અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટ શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.કયા વોર્ડમાં કયા  ઉમેદવાર દાવેદારી નોંધાવી રહ્યા છે તેઓની યાદીને પ્રદેશ કક્ષાએથી હરી ઝંડી આપવામાં આવી છે.

1
aap

Dang / CM વિજય રૂપાણીના હસ્તે સિવિલ હોસ્પિટલ અને બ્લડ બેન્ક સહિત આટ…

આ તમામ લોકોને આમ આદમી પાર્ટીના ઉચ્ચ હોદ્દેદારો દ્વારા ખૂબ ખૂબ અભિનંદન સાથે એડવાન્સમાં જીતની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી તેમજ આ તમામ લોકો આવનાર દિવસોમાં ગુજરાતમાં અને રાજકોટનાં રાજકારણની નવી દિશા નક્કી કરે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. આગામી ટૂંક સમયમાં આમ આદમી પાર્ટી આવાજ મજબૂત સાથીઓનું બીજું લિસ્ટ પણ જાહેર કરવા જઈ રહી છે. તેવું આમ આદમી પાર્ટીના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

Gujarat / વેકસીનેશનની કામગીરી પૂર્ણ, કેન્દ્ર જાહેર કરે તો તરત શરૂ કરાશ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…