Maharastra/
મહારાષ્ટ્રની કંપનીનો કોવિશિલ્ડ ટ્રેડમાર્ક પર દાવો, સીરમ ઇન્સ્ટિટ્યૂટને મળી નોટિસ, ઓક્સફોર્ડ યુનિ.તરફથી તૈયાર કરાઇ કોવિશિલ્ડ રસી, નાંદેડની કંપની ક્યૂરિક બાયોટેકે અરજી દાખલ કરી, અન્ય ઉત્પાદન માટે 2020થી ટ્રેડમાર્કનો થયો ઉપયોગ, સીરમનાં સીઇઓ પૂનાવાલાએ વેક્સિનને ગણાવી સુરક્ષિત
