Cricket/
બુમરાહ અને સિરાજ સામે વંશીય ટીપ્પણી, ભારતીય ટીમ મેનેજમેન્ટ નોંધાવી ફરિયાદ, પબ્લિક સ્ટેન્ડમાંથી પ્રેક્ષક દ્વારા વંશીય ટીપ્પણીથી વિવાદ, ત્રીજા દિવસના અંતે બની વંશીય ટીપ્પણીની ઘટના, અમ્પાયર અને સિક્યુરિટી ઓફિસર્સ ઘટનાથી વાકેફ, ટીમ ઇન્ડિયાએ ICC સિક્યુરિટી ઓફિસર્સને પણ ફરિયાદ કરી
