Anand/
ઇન્દિરા નગર વિસ્તારમાં પથ્થરમારો, નજીવી બાબતે સ્થાનિકો વચ્ચે થયો પથ્થરમારો, કુતરુ કરડવાના બાબતે થયો હતો વિવાદ, પથ્થરમારો થતાં 4થી વધુ લોકો ઇજાગ્રસ્ત, આણંદ ટાઉન પોલીસ પહોંચી ઘટનાસ્થળે
