India/
દિલ્હીમાં ખેડૂત આંદોલનનો આજે 48મો દિવસ, સુપ્રીમ કોર્ટમાં ફરી હાથ ધરાશે સુનાવણી, કૃષિ કાયદા સંલગ્ન અરજી પર સુનાવણી, ગઇકાલે સુપ્રીમે કેન્દ્રની કાઢી હતી ઝાટકણી, આજે કૃષિ કાયદા મુદ્દે આવી શકે ચુકાદો
