Gujarat/
અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર પહોંચી રસી, સિવિલ હોસ્પિટલમાં ગાંધીનગર કલેકટર હાજર, સ્ટોરેજ રૂમ બહાર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ, ગાંધીનગર સેન્ટર પરથી રસીનું થશે ડિસ્ટ્રીબ્યુશન, 16મીથી ગુજરાતમાં વેક્સિનેશનનો થશે પ્રારંભ
