Surat/ સુરતના વેસુ વિસ્તારમાં  VIP રોડના સન આર્કેડ શોપિંગ સેન્ટરમાં દરોડા, કોકુન થાઈ સ્પામાં ક્રાઇમ બ્રાન્ચના દરોડા, રેડમાં 9 યુવતીને મુક્ત કરવામાં આવી, 10 કસ્ટમર યુવકો ડિટેન કરવામાં આવ્યા, ક્રાઇમ બ્રાન્ચની AHTUની ટીમે પકડી પાડ્યો ખેલ, ઉમરા પોલીસ ઊંઘતી ઝડપાઇ

Breaking News