Ahmedabad/
પોલીસ કમિશનરનું CCTVને લઈને જાહેરનામું, CP સંજય શ્રીવાસ્તવે બહાર પાડ્યું જાહેરનામું, CCTVમાં ચોક્કસ તારીખ અને સમય સેટ કરવા સૂચન, સોસાયટીના ચેરમેન, માલિકોને સુચનનું પાલન કરવા આદેશ, ક્રાઈમની ઘટનામાં CCTVનો સમય મહત્વનો હોવાથી કરાયું સૂચન
