Gujarat/
અમદાવાદમાં આજથી હાથ ધરાશે રસીકરણ, એક અઠવાડિયામાં 4 દિવસ અપાશે વેક્સિન, મંગળ, ગુરુ, શુક્ર અને શનિ રસીકરણ કાર્યક્રમ, સવારે 10 વાગે યોજાશે રસીકરણ કાર્યક્રમ, 10 કેન્દ્રો પર 1000 હેલ્થ વર્કરોને અપાશે, પ્રત્યેક કેન્દ્ર પર 100 હેલ્થ વર્કરોને અપાશે
