Gujarat/
નવસારીના મરોલીમાં હિટ એન્ડ રનની ઘટના, મરોલી ચાર રસ્તા પર ગંભીર અકસ્માત, ડમ્પરે બાઇક સવાર બે યુવકને અડફેટે લીધા, બાઇક સવાર યુવકોના ઘટના સ્થળે મોત, અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર
