India/ કર્ણાટકનાં શિમોગામાં વિસ્ફોટથી 6 લોકોનાં મોત, કર્ણાટકનાં શિમોગામાં મધરાતે પ્રચંડ વિસ્ફોટ, પસાર થતી ટ્રકમાં વિસ્ફોટક સામગ્રીમાં થયો બ્લાસ્ટ, શિમોગા -કર્ણાટક CM યેદિયુરપ્પાનો ગૃહ જિલ્લો, સ્થાનીય પ્રશાસન દ્વારા કરાઇ સઘન કામગીરી, બારીનાં કાચ તૂટી ગયા,સ્થાનિકોમાં ભયનો માહોલ ખનનાં ઉદ્દેશ્યથી લવાઈ હતી વિસ્ફોટક સામગ્રી

Breaking News