Surendranagar News/ સુરેન્દ્રનગર : ચોટીલા-રાજકોટ હાઇવે પરથી બાયોડિઝલ ઝડપાયુ

ચોટીલા પ્રાંત અધિકારીએ ગેરકાયદેસર બાયોડિઝલ ઝડપ્યું

Top Stories Gujarat Breaking News

Surendranagar News : સુરેન્દ્રનગરના ચોટીલા રાજકોડ હાઈવે પરથી બાયોડિઝલનો મોટો જથ્થો ઝડપાયો છે. જેમાં ચોટીલા પ્રાંચ અધિકારીએ ગેરકાયદેસર બાયોડિઝલનો જથ્થો ઝડપી લીધો હતો. ગેરકાયદેસર બાયોડિઝલનો આ જથ્થો હોટલ ખુશ્બુ અને ઢાબામાંથી ઝડપાયો હતો.

આ બંન્ને હોટલમાંથી આશરે 37700 લીટર બાયોડિઝલનો જથ્થો ઝડપાયો હતો. આ બનાવમાં બાયોડિઝલ અને ટેન્કર સહિત 39 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જેને પગલે બંન્ને હોટલને સીલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં કાર ચાલક નબીરાએ સર્જ્યો ગમખ્વાર અકસ્માત : એક યુવતીનું મોત, સાત ઘાયલ

આ પણ વાંચો:વડોદરામાં મોડી રાત્રે કારચાલકે લીધાં લોકોને અડફેટે, મહિલાનું ઘટનાસ્થળે મોત

આ પણ વાંચો:રાજકોટના ગોંડલના યુવક રાજકુમાર જાટના મોતનો મામલે SOGને મળી સફળતા