Election/ કોંગ્રેસમાં તો નવું નથી જ, પણ અહીં તો કોંગ્રેસે પાડ્યા ભાજપમાં ગાબડા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો આજે જાહેર થશે કે કાલે તોવી ઘડીઓ ગણાઇ રહી હતી અને રાહ વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે.

Gujarat Others

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો આજે જાહેર થશે કે કાલે તોવી ઘડીઓ ગણાઇ રહી હતી અને રાહ વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. આપને જણાવી દઇએ કે, આગામી 21 તારીખે 6 મહાનગરો અને 81 નગર પાલીકાઓની ચૂંટણી યોજાશે, ત્યારે 28 તારીખે 30 જીલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણીઓ યોજવામાં આવશે. ચૂંટણી આવી એટલે નેતાઓનાં એક પક્ષમાંથી બીજા પક્ષમાં આવા-જવાનાં આંટા ફેરા વધી જશે તે વાત નક્કી જ છે, કારણ કે આ તો દર વખતની ચૂંટણીનાં પહેલાનાં સમયની કહી શકાય કે પરંપરા છે. અને આ પરંપરા ફરી એક વાર જળવાતી જોવામાં આવી રહી છે.

Election: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીનું થયું એલાન, જાણીલો ક્યારે છે ચૂંટણી

આમ તો ગુજરાતમાં ગાબડા પડ્યાનું સાંભળવામાં આવે કે તરત જ લોકોને લાગે કે કોંગ્રેસમાં ગાબડા પડ્યા હશે. પરંતુ આહી ઉલટું નોંધવામાં આવી રહ્યું છે અને સુરેન્દ્રનગરમાં 100 થી વધુ BJP કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હોવાની વાત સામે આવતા રાજકીય વાતાવરણમાં ગરમાવો જોવામાં આવી રહ્યો છે.

national-congress-win-in-ramgarh-assembly-its-strength-reaches-100-in-assembly Rajasthan

વનવિભાગ: ગુજરાતમાં રાની પશુઓની રંજાડ, સિંહે યુવાનને ફાડી ખાધો – દીપડાએ વાછરડાનું કર્યુ મારણ

સુરેન્દ્રનગર જીલ્લાનાં ઉમરડા ગામનાં સરપંચ સહિત 100 લોકો કોંગ્રેસમાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જીલ્લાનાં મુળી તાલુકામાં કોંગ્રેસનું જન જાગૃતિ અભિયાન યોજાયું હતું. કોંગ્રેસનું જન જાગૃતિ અભિયાનમાં જ કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ તમામ ભાજપનાં કાર્યકરો સહ નેતાઓને કોંગ્રેસનો ખેસ પહેરાવી સ્વાગત કર્યુ.

જુઓ સમગ્ર વિગતો સાથેનો આ વીડિયો અહેવાલ –

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…