Not Set/ વડોદરા: પરપ્રાંતીયો પર હુમલા બાદ પોલીસ વિભાગ એક્શનમાં

વડોદરા, વડોદરામાં પરપ્રાંતીયો પર હુમલા બાદ પોલીસ વિભાગ એક્શનમાં આવી ગઇ છે. રાવપુરા પોલીસે ઉત્તરભારતીયો સાથે ચર્ચા કરી સુરક્ષાની ખાતરી આપી હતી..ન્યાયમંદિર વિસ્તારમાં વસતા અને ધંધો કરતા લોકો સાથે મુલાકાત કરી હતી..ગત રાત્રીએ ખોડિયાર નગર વિસ્તારમાં પર પ્રાંતિયોના મકાનો પર પથ્થરમારો થયો હતો..

Top Stories Gujarat Vadodara Videos

વડોદરા,

વડોદરામાં પરપ્રાંતીયો પર હુમલા બાદ પોલીસ વિભાગ એક્શનમાં આવી ગઇ છે. રાવપુરા પોલીસે ઉત્તરભારતીયો સાથે ચર્ચા કરી સુરક્ષાની ખાતરી આપી હતી..ન્યાયમંદિર વિસ્તારમાં વસતા અને ધંધો કરતા લોકો સાથે મુલાકાત કરી હતી..ગત રાત્રીએ ખોડિયાર નગર વિસ્તારમાં પર પ્રાંતિયોના મકાનો પર પથ્થરમારો થયો હતો..