Gujarat/ ચૂંટણી પૂર્વે કચ્છને મળ્યા નવા આરોગ્ય અધિકારી ડો.જે.ઓ.માઢકને વડોદરાથી કચ્છમાં મુકાયા મુખ્ય જિ.આરોગ્ય અધિકારી તરીકે અપાઈ નિમણૂંક કચ્છના RCHO ડો.આર.જી.શ્રીમાળીની અરવલ્લી બદલી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા હુકમ

Breaking News