India/ ખેડૂત આંદોલનનો આજે 60મો દિવસ, પ્રજાસત્તાકના દિવસે ટ્રેક્ટર પરેડને મળી મંજૂરી , દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડને પોલીસે આપી મંજૂરી , દિલ્હી-હરિયાણા પોલીસની બેઠક બાદ નિર્ણય, પરેડનો રૂટ બાદમાં નક્કી કરવામાં આવશે, ખેડૂતોનું આશ્વાસન, શાંતિપૂર્ણ રીતે યોજશે રેલી, દેશની આન બાન અને શાન પર આંચ નહીં આવે, ખેડૂતોએ દિલ્હી-હરિયાણા પોલીસને આપી બાંયધરી

Breaking News