Gujarat/
અમદાવાદના જુહાપુરામાં માથાભારે તત્વોનો આતંક જુહાપુરામાં પોલીસના ડર વગર હથિયારો સાથે ડાન્સ કાલુ ગરદનના માણસો હોવાનો લોકોનો સ્થાનિકોનો દાવો 10 દિવસ અગાઉનો ડાન્સનો વિડીયો હોવાનું તારણ વીડિયો વાયરલ કરી લોકોમાં પોતાની ધાક જમાવે છે
