Gujarat/
રાજકોટ આવતીકાલના ખેડૂત સંમેલનને લઈને મોટા સમાચાર, રાજકોટ ખેડૂત સંમેલનને પોલીસે ન આપી મંજૂરી, દિલ્હીની પરિસ્થિતિને જોતા પોલીસે લીધો નિર્ણય, 2 દિવસથી મંજૂરી આપવા અંગે ચાલતી હતી વિચારણા, અગાઉ 22 તારીખે પોલીસે આપી હતી મંજૂરી, ગુજરાત કિસાન સંધર્ષ સમિતિએ 27 તારીખની માંગી મંજૂરી, કિસાન સંધર્ષ સમિતિના નેજા હેઠળ યોજવાનું હતું સંમેલન
