India/
આજથી સંસદનું બજેટ સત્ર થશે શરૂ,અંદાજપત્ર 1 ફેબ્રુઆરીએ રજૂ કરાશે, કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓ રાષ્ટ્રપતિની સ્પીચને બાયકોટ કરશે, કૃષિ કાયદો પાસ કરાવવાની રીત પર ઉઠાવ્યા સવાલ,સંસદનું બજેટ સત્ર બે ભાગમાં યોજાશે,પ્રથમ સત્ર 15 ફેબ્રુઆરી સુધી ચાલશે, બીજું સત્ર 8 માર્ચથી 8 એપ્રિલ સુધી ચાલશે
