અકસ્માત/ અમદાવાદના પીપળજમાં ૪૦ ફૂટની ઊંચાઈથી પડી જતાં કામદારનું મોત

અમદાવાદ ના પીપળજ મા આવેલી બ્લયુબ્લેક કંપની મા શેડ પર કામ કરતો કારીગર શેડ પર થી ૪૦ ફુટ નીચે પટકાતા ઘટના પર જ તેનું મોત નીપજીયુ કંપની મા કામ કરતા હસમુખભાઈ ચુનારા ૩૬ વષઁ ના વટવા નો આ કારીગર અનેક વષોઁ થી આ કંપની મા કરતો હતો કામ પરિજનો એ આ કંપની સામે સલામતી ના […]

Ahmedabad Gujarat Breaking News

અમદાવાદ ના પીપળજ મા આવેલી બ્લયુબ્લેક કંપની મા શેડ પર કામ કરતો કારીગર શેડ પર થી ૪૦ ફુટ નીચે પટકાતા ઘટના પર જ તેનું મોત નીપજીયુ

કંપની મા કામ કરતા હસમુખભાઈ ચુનારા ૩૬ વષઁ ના વટવા નો આ કારીગર અનેક વષોઁ થી આ કંપની મા કરતો હતો કામ

પરિજનો એ આ કંપની સામે સલામતી ના સાધનો વગર ૪૦ ફુટ ઉપર જોખમી કામ માટે મોકલતા શેડ ઉપર થી નીચે પટકાતા થયું હતું મોત

કંપની ના કમઁચારી ઓ એકત્રિત થઈ ને સંચાલકો સામે હોબાળો કરી ને બોલાવી હતી પોલિસ ની ટીમ ને