Gujarat/ અરવલ્લીના શામળાજી પાસે હિટ એન્ડ રનમાં એકનું મોત, અજાણ્યા વાહન ચાલકે બાઇક સવારને લીધા અડફેટે, બાઈક સવાર બે યુવકો પૈકી એક યુવકનું થયું મોત , બીજો યુવક ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં ખસેડાયો , શામળાજી પોલીસ પહોંચી ઘટનાસ્થળે

Breaking News