Gujarat/
સુરત પોશ વિસ્તારમાં વેપારીના પુત્રનો અપહરણનો કેસ, ઉમરા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે 4 આરોપીઓની કરી ધરપકડ, ભરૂચ ટોલનાકા પાસેથી આરોપીઓ ઝડપાયા, 2 કરોડની ખંડણી પણ માંગવામાં આવી હતી, અપહરણકર્તા પાસેથી બે રિવોલ્વર મળી આવી, પૂછપરછમાં કેટલાક ખુલાસા થાય તેવી શક્યતા
