National/ આજે મહાત્મા ગાંધીજીનો નિર્વાણ દિવસ,દેશભરમાં શહીદ દિન તરીકે આજે ઉજવણી, રાજ્યમાં શહીદોની યાદમાં 2 મિનિટનું મૌન, 10.59 મિનિટે સાયરન વગાડી મૌન પળાશે, આકાશવાણી 2 મિનિટ તેના કાર્યક્રમ રાખશે બંધ

Breaking News