સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા. પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની મળી બેઠક હતી. બેઠકમાં 3 મહત્વનાં નિર્ણયો લેવામાં આવ્યા છે. 60 વર્ષથી વધુ ઉંમર ધરાવનારને ટિકિટ નહિ અપાય, 3 ટર્મ પૂરી કરનારને ટિકિટ નહિ અપાય અને કોઇપણ આગેવાનના સગાને ટિકિટ નહિ અપાય. ઉમેદવારોની પસંદગી મુદ્દે લેવાયા મહત્વના નિર્ણયનાં આધારે કહી શકાય કે અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ટિકિટને લઇને અનેક નેતાઓ લટકતી તલવાર જેવી સ્થિતિ છે. જો વાત કરવામાં આવે તો આમદાવાદ ભાજપમાંથી આ નેતાઓને ટિકિટ નહી આપવામાં આવે તેવી હાલ પુરી સંભાવના જોવામાં આવે છે.
- કોની ટિકિટ કપાઈ શકે છે?
- દિનેશ મકવાણા, પુષ્પાબેન મિસ્ત્રી
- પુલકીત વ્યાસ, દશરથ વાઘેલા, મહેન્દ્ર પટેલ
- નયન બ્રહ્મભટ્ટ, મધુબેન પટેલ
- નિશાબેન જ્હાની, રમેશ પટેલ
- પન્નાબેન રાવ, ઈલાબેન પટેલ, દિલીપ બગરિયા
- જયશ્રીબેન પંડ્યા, અજય ભદોરિયા, અરુણા શાહ,
- રશ્મીકાંત શાહ, કાંતિ પટેલ, કશ્યપ પટેલ
- જગદીશ દાંતણિયા, પ્રવિણ પટેલ, બીપીન પટેલ
- ક્રિષ્ના ઠાકર, બીપીન સિક્કા, સાધનાબેન જોશી
- ચંચળબેન પરમાર, કનુભાઈ ઠાકોર, જેન્તી જાદવ
- કુસુમ જોશી કપાયા
- મેયર બીજલ પટેલ અને અમિત શાહ
- ગૌતમ શાહ પણ બાકાત
-
જુઓ સંપૂર્ણ વિગતો સાથેનો આ વીડિયો અહેવાલ – અમદાવાદ ભાજપના 20 થી વધુ નેતા કપાયા
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
