Gujarat/
બનાસકાંઠા ભાભરમાં 200 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા, ન.પા.ની ચૂંટણી પહેલા ભાજપમાં ભંગાણ, ભાભરના વોર્ડ નંબર 3 માં ભાજપમા ભંગાણ, 200 ભાજપના કાર્યકર્તાઓ જોડાયા કોંગ્રેસમાં, મેલડી માતાના સોગંદ વિધિ સાથે કોંગ્રેસમાં જોડાયા
