Gujarat/
ભારતીય ક્રિકેટર જયદેવ ઉનડકટના ગુપચુપ લગ્ન, આણંદના મધુબન રિસોર્ટમાં આયોજિત છે લગ્ન સમારંભ, રિની સાથે પ્રભુતામાં પગલા પાડી રહ્યો છે જયદેવ, જયદેવ-રિનીએ 15 માર્ચ 2020એ કરી હતી સગાઇ, પરિવાર અને અંગત સભ્યોની હાજરીમાં લગ્ન, લગ્નમાં સૌરાષ્ટ્રની ટીમના કેટલાક ખેલાડીઓ હાજર
