Gujarat/
ગુજરાતમાં કોરોનાનાં કેસોમાં ઘટાડો નવા 285 કેસ સામે 422 દર્દી રિકવર 24 કલાકમાં એક દર્દીનું કોરોનાથી મૃત્યુ રાજ્યમાં હાલ 3,203 એક્ટિવ કેસ રાજ્યમાં સાજા થવાનો દર 97.10 ટકા પર
