1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને સંસદમાં નાણાકીય વર્ષ 2021-22 માટેનું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું, જેનું શેર બજારમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સેન્સેક્સ છેલ્લા બે દિવસમાં 3,511 પોઇન્ટ વધ્યો હતો. આજે બોમ્બે સ્ટોક એક્સચેંજનો ફ્લેગશિપ ઈન્ડેક્સ સેન્સેક્સ 227.66 પોઇન્ટ (0.46 ટકા) વધીને 50,025.38 ના સ્તર પર ખુલી ગયો છે. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 75.50 પોઇન્ટ એટલે કે 0.52 ટકા, 14,723.35 ના સ્તર પર ખુલ્યો છે.
સવારે 9.29 વાગ્યે 138 પોઇન્ટના ઘટાડા પછી બજારમાં રોનક પાછી ફરી છે. અને સેન્સેક્સ 80.22 પોઇન્ટ (0.16 ટકા) વધીને 49877.94 પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી વિશે વાત કરવામાં આવે તો તે 14659.10 પર 11.25 પોઇન્ટ ઉછળ્યો હતો.
કૃષિ આંદોલન / ખેડૂત આંદોલનના પડઘા વિદેશમાં પહોચ્યાં, પોપ સ્ટાર રીહાન્ના પછી ખેડૂતોના સમર્થનમાં આવ્યા ગ્રેટા થનબર્ગ
fire / અમદાવાદના નારણપુરા સ્ટેડિયમ પાસે 3 દુકાનમાં આગ, ફાયર વિભાગની 18 ગાડીઓ દ્વારા મેળવાયો કાબૂ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
