Palanpur/ રેતી ભરેલા ચાલુ ડમ્પરમાં આગ, રોડ પર સર્જાયો અફડાતફડીનો માહોલ

ગુજરાતમાં આગના બનાવો ખુબ પ્રમાણ માં વધતા જોવા મળે છે

Gujarat Others

ગુજરાતમાં આગના બનાવો ખુબ પ્રમાણ માં વધતા જોવા મળે છે .કયારેક એવી ભીષણ આગ લાગે છે જેના થી લાખો કોરોડોના માલનું નુકશાન થતું હોય છે.ત્યારે આજે જ બનાસકાઠાના જીલ્લાના પાલનપુર શહેરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ પાલનપુર શહેરમાં રેતી ભેરલા ડમ્પરમાં આગ લાગી હતી.ચાલતા ડમ્પર માં આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી .સ્થાનિકો એ ફાયર માં જાણ કરતા તે ઘટના સ્થળ પર પહોચી ગઈ હતી અને આગ બુઝવવાના  પ્રયત્નો નો હાથ ધર્યા હતા .ભીષણ આગ ને કારણે ડમ્પર નું કેબીન  બળીને ખાખ થi ગયું હતું .સદનસીબે  ઘટનામાં કોઈ જાનહાનિ થઇ ના હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…