સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી/ જામનગરમાં ઉમેદવાર જાહેર થતા જ ભડકો થયો, કરશન કરમુરે આપ્યું રાજીનામું, પૂર્વ ડે.મેયર અને 5 ટર્મથી ચૂંટાયા છે કરશન કરમુર, ભાજપના નવા નિયમોનો ભાગ બનતા આપ્યું રાજીનામું, કરશન કરમુરે નારાજ થઇને આપ્યું રાજીનામું, કેબિનેટ મંત્રી ફળદુ, હકુભાની હાજરીમાં આપ્યું રાજીનામું

Breaking News