World/
વિશ્વમાં કોરોનાનો કેર યથાવત, USમાં 24 કલાકમાં નવા 1.21 લાખ કેસ, USમાં 24 કલાકમાં 3523 લોકોનાં મૃત્યુ, USમાં કુલ મૃત્યુઆંક 4.66 લાખને પાર, UKમાં કોરોનાનાં નવા 20 હજાર કેસ, વિશ્વમાં કુલ કેસનો આંક 10.53 કરોડ પર
