India/
RBI દ્વારા વ્યાજદરોમાં કોઇ બદલાવ નહીં, રેપોરેટ હાલ 4 ટકા,રિવર્સ રેપોરેટ 3.35 ટકા રહેશે, 2021-22 ક્રેડિટ પોલિસીનું એલાન, 2021-22માં GDP 10.5 ટકા રહેવાનું અનુમાન, RBI ગવર્નર શક્તિકાંત દાસની જાહેરાત
