Gujarat/
કોંગ્રેસમાં ચુપકે ચુપકે ટિકિટ ફાળવણીની પ્રક્રિયા, તમામ ઉમેદવારને મેન્ડેડ આપવાના શરૂ કર્યા સુનીલ જીકાર અને મહેશ ઠાકોરને આવ્યું તેડું , મિનાક્ષી ઠક્કર અને મનીષા વાધેલાને પણ બોલાવાયા , તમામ ઉમેદવાર આવતીકાલે બપોરે ફોર્મ ભરશે, કાર્યાલય પર હોબાળો ન થાય તે માટે રણનીતિ , મીડિયાને પણ માહિતીથી દૂર રાખવાની કોંગ્રેસની રણનીતિ, વેજલપુર વોર્ડના ઉમેદવારોને કાર્યાલય પહોંચવા સૂચના
