ભારતીય રિઝર્વ બેંકે મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસએ કહ્યું કે, કમિટીએ વ્યાજ દરો બરકરાર રાખવાનો નિર્ણય લીધો છે. ત્યારબાદ હવે રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર છે. રિઝર્વ બેંકે મોનેટરી પોલિસીને લઈ પોતાનું વલણ નરમ રાખ્યું છે.
/ Delhi Violence / 26મીની હિંસા અને 4 ફેબ્રુઆરી સરકાર વિરુદ્ધ પ્રચાર અભિયાન પાછળ વિદેશી ષડયંત્ર : દિલ્હી પોલીસ કમિશનર
અર્થશાસ્ત્રીઓને પણ આવી જ આશા હતી.રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, અર્થવ્યવસ્થામાં રિકવરીના સંકેત વધુ મજબૂત થયા છે. મહામારીની સંકટની સ્થિતિમાં પહોંચેલા મોટાભાગના સેક્ટર હવે સામાન્ય સ્તર તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે. આવા સેક્ટરની સંખ્યા વધી છે. વેક્સીન રોલઆઉટ થયા બાદ આર્થિક વિકાસનું અનુમાન વધ્યું છે.
Accident / માલેગાંવથી સુરત જાન લઈ જતી ખાનગી બસનો ગમખ્વાર અકસ્માત, ત્રણ લોકોનાં મોત
ભારતીય રિઝર્વ બેંક દ્વારા મળેલી MPC બેઠક અંતર્ગત રેપોરેટ 4% યથાવત્ રાખવામાં આવ્યો છે. આરબીઆઈ ગવર્નર શશીકાંત આ છે આ બાબતની જાણકારી આપી હતી. તેઓએ સ્થાનિક ઉત્પાદન 2021 માટે GDP 10.5 ટકા થવાનું અનુમાન કર્યું છે. આ અંગે આજે બાર વાગ્યે પ્રેસ કોન્ફરન્સ પણ મળશે અને છ સભ્યો વાળી MPC ની બેઠક 3 ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી.
Vaccine / 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને ટૂંક સમયમાં આપવામાં આવશે કોરોના રસી, જાણો સરકારની યોજના શું છે ?
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
