Gujarat/
જામનગર: કરશન કરમુર આપમાંથી ચૂંટણી લડશે, NCPના નેતા સંપર્ક બાદ AAPના સંપર્કમાં આવ્યા હતા, કરશન કરમુરે રાજીનામું આપ્યા બાદ રાજકારણ ગરમાયું, વોર્ડ નં 5ના છેલ્લી 5 ટર્મથી ચૂંટાઇ રહ્યા હતા કરશન કરમુર, કરશન કરમુર ભાજપના તત્કાલિન ડેપ્યુટી મેયર હતા, આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડવા કરી જાહેરાત
