USA/
ભારતીયોના હિતમાં અમેરિકાનો મહત્વનો નિર્ણય, બાઈડેને એચ-1 બી વિઝાના નિયમો રદ્દ કર્યા, ટ્રમ્પે કરેલા સુધારા ડિસેમ્બર સુધી મુલતવી રખાયા, બાઈડેનના નિર્ણયથી ભારતીયોને થશે ફાયદો, વિદેશીઓની વિઝા મેળવવા સરળ બનશે
